મનમોરલો

​કદિક

ડાયરીની વચ્ચોવચ્ચ

કોરા કાગળે 

કાળી શાહીથી

ચિતર્યો હતો

એક મોરલો…

.

.
જીવન સંધ્યાએ

પણ

ટહુકાર પડઘાય છે……

~ આરતી પરીખ ૨૨.૧૦.૨૦૧૬

..ईसी का नाम जींदगी

​सवेरा हुआ,

आगेपीछे धूमता,

मेरा ही साया!!

**********

सूरज ढला,

साथ छोड के चली,

परछाई भी!

_ आरती परीख १७.१०.२०१६