Archive | March 3, 2023

કડવો ઘૂંટ

જીવનભર
વીણી ચૂંટીને બાંધ્યો
સંસાર ભારો
અંતકાળે જણાય
બળતણે નકામો

  • આરતી પરીખ ૩.૩.૨૦૨૩