Archive | September 18, 2021

સ્નેહ સંબંધ

હેતથી ગૂંથી
સંસ્મરણોથી ભરી
મન સંદૂક

  • આરતી પરીખ ૧૮.૯.૨૦૨૧