Archive | June 27, 2021

बिरहन


सूर्य किरणें
बादल चीर कर
धरा को ढूंढे
-आरती परीख २७.६.२०२१

વિરોધાભાસી જીવન

ઝળહળતી
એકલતા ઓઢીને
ભવ્ય હવેલી

ફાનસ તળે
મધમીઠો વસ્તાર
ઝૂંપડી માણે
-આરતી પરીખ

*વસ્તાર = છોકરાંછૈયાંની સારી એવી વૃદ્ધિ, બહોળું કુટુંબ હોવું એ

ज्येष्ठ मास

तप्त धरती
परिषद में व्यस्त
घने बादल
© आरती परीख