Archive | June 23, 2021

વિરહ

અંતરે બેઠાં
દિલે જેઠીયો તપે
આંખે ચોમાસું
_આરતી પરીખ ૨૩.૬.૨૦૨૧
જેઠ સુદ તેરસ, ૨૦૭૭

અંતર = દિલ, distance