Archive | June 22, 2021

મનભેદ

સંબંધે છિદ્ર
નાનું હોય કે મોટું
વહાવી જાય
– આરતી પરીખ ૨૨.૬.૨૦૨૧