Archive | December 23, 2020

સંઘર્ષ

એકાંતમાં દર્પણમાં જાતને નિહાળી; ત્યારે ખબર પડી,
જમાના સામે જંગ જીતવા; કેટલાં મહોરાં પ્હેરી લડી!
©આરતી પરીખ ૨૩.૧૨.૨૦૨૦