Archive | October 2020

સૂર્યાસ્ત

ટહુકા વીણી-
સંધ્યા સંગ ગગન
કેસુડે ન્હાય
-આરતી પરીખ ૨૧.૧૦.૨૦૨૦

पूर्णिमा

निशा निखरी
आसमान मस्तिष्क-
चांद तिलक
-आरती परीख २१.१०.२०२०

सूनापन

वीरान घर-
संवेदना बांटते
छत और मैं
©आरती परीख १९.१०.२०२०

रंगीन रात

भोर होते ही
बिस्तर सिलवटें
हिसाब देती
_आरती परीख १६.१०.२०२०

પ્રયત્નશીલ

દીકરીઓની
ખોટ
પૂરવા
ચકલીઓ
ચિં ચિં કરતી
આખો દિ’
અમારા
બગીચામાં
સંતાકૂકડી રમતી જડે.
_ આરતી પરીખ ૬.૧૦.૨૦૨૦

ગાંધીજી

મહાત્મા નામે
ચલણે છે ત્યાં લગી
પૂજ્ય રહેશે

  • આરતી પરીખ ૨.૧૦.૨૦૨૦