Archive | July 24, 2020

વર્ષાઋતુ

ચાતુર્માસમાં
ધરા ઝીલતી રહી
પાલવે પ્રીત
© આરતી પરીખ

*ચાતુર્માસ = ચોમાસું, વર્ષાઋતુના ચાર મહિના