Archive | July 12, 2020

बुढापा

कलरव से
संतुष्ट आनंदित
उम्र का वृक्ष
– आरती परीख १२.७.२०२०

વૃધ્ધાવસ્થા

ક્ષિતિજે બેઠી
જીંદગી; વીણી રહી,
સુખદ ક્ષણો
_ આરતી પરીખ ૧૨.૭.૨૦૨૦

ઈમોજી

આબાદ રોકી
શબ્દોની હુંસાતુંશ
😎😍😂 (ઈમોજી) થકી

  • આરતી પરીખ ૧૨.૭.૨૦૨૦

बारिश

पावस ऋतु
बिजली के तार से
मोती टपके
©आरती परीख