Archive | July 7, 2020

અડચણ

ઠેબે ચડાવે
ઉંબરે અટકેલી
કડવી યાદો
_આરતી પરીખ ૭.૭.૨૦૨૦

ધગશ

પાળી ભરતા
અંધાર નાથવાની
હું ને દીપક

  • આરતી પરીખ ૬.૭.૨૦૨૦
    *દીપક = દીવો