Archive | July 6, 2020

પ્રયત્નશીલ

પાળી ભરતા
અંધાર નાથવાની
હું ને દીપ
– આરતી પરીખ ૬.૭.૨૦૨૦
*દીપક = દીવો

જીજીવિષા

તિરાડો વચ્ચે
પીપળાને સીંચતું
સૂનું ખોરડું
– આરતી પરીખ ૬.૭.૨૦૨૦

स्वार्थ

अनुभव से
स्वार्थ की मिलावट
रिश्तों में पाई

  • आरती परीख ६.७.२०२०