Archive | July 1, 2020

ચા कोफी

ઘર આંગણે
એકલતા ઓગળે
ચાની ચૂસ્કીમાં
~
મોકો મળતાં
એકાંતને માણીએ
હું ને મારી ચા
~
मौका पाते ही
मैं और मेरी कोफी
तन्हाई बाँटे
_आरती परीख १.७.२०२०
Photo clicked by me in our garden…