Archive | June 18, 2020

ટહુકાર

ટહુકા વેરી

રવિ ઠેલો હંકારે

પ્રભાત કાળે

—-

ટહુકા વીણી

બાગ બગીચા નાચે

ગોધૂલી ટાણે

_ આરતી પરીખ ૧૮.૬.૨૦૨૦