Archive | June 17, 2020

સંધ્યાકાળ

ટહુકા વીણી
બાગ બગીચા નાચે
ગોધૂલી ટાણે
_ આરતી પરીખ ૧૭.૬.૨૦૨૦