Archive | June 12, 2020

જીવનખેલ

પલટી નહીં
સોગઠાં બદલાવી
જીવનબાજી

  • આરતી પરીખ ૧૨.૬.૨૦૨૦
    અહીં,
    પલટવું = ઉલટું થવું, બદલવું
    સોગઠાં = ચોપાટની રમતના પાસાં
    બાજી = ખેલ, રમત