Archive | June 9, 2020

જીજીવિષા

જીંદગી
છે
કે
અક્ષયપાત્ર?!
ઈચ્છાથી છલોછલ
અંત શ્વાસ સુધી!
_ આરતી પરીખ ૯.૬.૨૦૨૦