Archive | June 2020

શાણપણ

મુર્ખાઓ સાથે
મુર્ખની જેમ વર્તે
શાણા માણસ
– આરતી પરીખ ૨૯.૬.૨૦૨૦

ખિસકોલી

તૃણ તૃણમાં
ભોળપ પરોવતી

ખિસકોલીઓ

ખિસકોલીઓ
ગલીગૂંચીઓ ચૂંથે
ભોળપણમાં

  • આરતી પરીખ ૨૯.૬.૨૦૨૦

तन्हाई

दिल में छुपी
खामोशियों का बोज
आँखोँ से गीरा

  • आरती परीख २९.६.२०२०

तराशना

कोई
पत्थर न मिला।
.
क्या करें?!
.
तो फिर,

खुद को ही
तराशने में
व्यस्त..
मस्त..!

  • आरती परीख २७.६.२०२०

मजबूर

बादल को बरसने की चाह।
पर,
कहाँ और कितना
बरसना है..
वो
हवा तय करती है।

_आरती परीख २६.६.२०२०

વૃદ્ધત્વ

દુનિયાદારી
કરચલીઓ થકી
ચહેરે મઢી
– આરતી પરીખ
૨૩.૬.૨૦૨૦

સ્વભાવગત

એકાંતે બળે
એક-લતા શે’ માણે
જીવન ગીત
_આરતી પરીખ ૨૩.૬.૨૦૨૦

વિરોધાભાસ

સીધું સટ્ટ ભવિષ્ય ભાખતી,
આડીઅવળી હસ્તરેખાઓ.
_આરતી પરીખ ૨૩.૬.૨૦૨૦