Archive | January 23, 2020

સાંચવણ

મઠારી રાખી
સંવેદના સઘળી
અક્ષર રૂપે

  • આરતી પરીખ ૨૩.૧.૨૦૨૦