Archive | November 30, 2019

સુખ

સથવારાની
ક્ષણોનો સરવાળો
સુખને સીંચે
_આરતી પરીખ ૩૦.૧૧.૨૦૧૯