Archive | November 27, 2019

सडक

निर्जन खडी
जंगल को चीरती
सडक़ लंबी
– आरती परीख २७.११.२०१९

તીખાં વેણ

મૌનમાં તપી
જ્યારે નીકળે શબ્દો
સંબંધો ચીરે
©આરતી પરીખ ૨૭.૧૧.૨૦૧૯

ઈચ્છા

તૃપ્ત ભાળતાં
શિંગડા ભરાવતું
ઈચ્છાનું ધણ
©આરતી પરીખ ૨૭.૧૧.૨૦૧૯