Archive | October 16, 2019

આધુનિકતા

નાજૂક એવાં
સરકતાં સંબંધો
નજીવા ધક્કે
©આરતી પરીખ ૧૬.૧૦.૨૦૧૯

બાળપણ

પાનાં ફફડે
બાળગીત વાર્તાઓ
મનમાં ભમે
©આરતી પરીખ ૧૬.૧૦.૨૦૧૯

એકલતા

એકલતામાં
દિવાલે અફળાતાં
બારી બારણાં
©આરતી પરીખ ૧૬.૧૦.૨૦૧૯

In Isolation
Wandering on the walls
Windows n Door
© Arti Parikh 16.10.2019