Archive | July 23, 2019

अपनापन

अपनेआप
दिल में घुस बैठे
करीबी रिश्तें
©आरती परीख २३.७.२०१९

સિદ્ધાંત

સંસ્કાર નીવ
હ્રદયમાં સ્થપાયું
સ્નેહ સ્મારક
©આરતી પરીખ ૨૩.૭.૨૦૧૯

બદલાવ

પરિવર્તન
સમયનો સ્વભાવ
સ્વિકારી; માણો
©આરતી પરીખ ૨૩.૭.૨૦૧૯

શે’ બળે?!

ચિતા સળગી
દેહ તો થયો ભસ્મ
નામ અમર
©આરતી પરીખ ૨૩.૭.૨૦૧૯