Archive | July 22, 2019

કટુસત્ય

ઢળતી વયે
અવસાનના ચિહ્નો
દેહમાં ચોટે
©આરતી પરીખ ૨૨.૭.૨૦૧૯

સ્વિકાર

માયા સંકેલી
વૃદ્ધાવસ્થા માણતાં
વૃદ્ધાશ્રમમાં
©આરતી પરીખ ૨૨.૭.૨૦૧૯

સ્વિકાર

માયા સંકેલી
વૃદ્ધાવસ્થા માણતાં
વૃદ્ધાશ્રમમાં
©આરતી પરીખ ૨૨.૭.૨૦૧૯