Archive | September 21, 2018

અધૂરાં સપના

અંતરે* કેદ
કલબલાટ કરે
સ્વપ્નો સતાવે
©આરતી પરીખ ૨૧.૯.૨૦૧૮
*અંતર = દિલ, હ્રદય