Archive | September 20, 2018

યાદ

એકાંત ભાળી
અવાવરું સ્મૃતિઓ
ટકોરા મારે
©આરતી પરીખ ૨૦.૯.૨૦૧૮

ગરમી

ગામ શહેર
ભાદરવી તડકે
પ્રસ્વેદે ન્હાય
©આરતી પરીખ ૨૦.૯.૨૦૧૮