Archive | September 19, 2018

પરિવર્તન

ભીતરે ભમી
ઉખાડીને ફગાવી
જડ માન્યતા
©આરતી પરીખ ૧૯.૯.૨૦૧૮