Archive | September 17, 2018

ધાર્મિક રૂઢિ

જન્મથી મળ્યા
રૂઢિગત વિચારો
કેડો ન છોડે
©આરતી પરીખ ૧૭.૯.૨૦૧૮

गलतफहमी

नजदीकी रिश्तों में
उलझनों का पहाड़
खडा़ करने में
बडी माहिर
ये
गलतफहमियाँ!
©आरती परीख १७.९.२०१८