Archive | September 12, 2018

વ્યસ્ત

રાત દિવસ
દોડધામ કરતું
શહેર હાંફે
©આરતી પરીખ ૧૨.૯.૨૦૧૮

ભાદરવો

પડછાયો મારો થ્યો છે ટૂંકો,
ભાદરવો મારે એવી ફૂંકો!
©આરતી પરીખ ૧૨.૯.૨૦૧૮