Archive | September 8, 2018

હેસિયત

જર-જવેરાત ગાડી બંગલા; વસિયત છો હો’ તમારી,
હાસ્ય પીરસી શકું એટલી તો હેસિયત છે જ અમારી.
©આરતી પરીખ