Archive | September 7, 2018

વિરહી રાત

પ્રતિક્ષા આંજી
નિશાને નિખારતી
શ્વેત ચાંદની
©આરતી પરીખ ૭.૯.૨૦૧૮

ग्रीष्म

आँगन छत
धूप तपस्या रत
ग्रीष्म की लत
©आरती परीख ७.९.२०१८