Archive | September 2, 2018

પિયરની યાદ

હિંચકા ખાય
ફળિયામાં છોડેલી
વ્હાલની પળો
©આરતી પરીખ ૨.૯.૨૦૧૮

ઠગારી આશ

સૂર્યોદય સાથે
તારા આગમનું
મૃગજળ
વહેતું દીસે

ધગધગતા રણપ્રદેશે!
©આરતી પરીખ ૨.૯.૨૦૧૮