Archive | August 6, 2018

यादें

चहक रही
रंगबिरंगी यादें
मन मुँडेर
©आरती परीख ६.८.२०१८

રાહબર

આભ આંબવા
કદમ ઉઠાવતા
અમે ને વૃક્ષો
©આરતી પરીખ ૬.૮.૨૦૧૮