Archive | July 29, 2018

મનોવૃત્તિ

ઠેલાતી રહી
દુઃખ ઘૂંટી ઘૂંટીને
સુખની ઘડી
©આરતી પરીખ ૨૯.૭.૨૦૧૮