Archive | July 16, 2018

જીવંતતા

એક
તીરછી નજર
ત્રિકોણી
જિંદગીનું
મધ્યબિંદુ
બની
જીવંતતા બક્ષે!
©આરતી પરીખ