હોંઠે મૌન

હોંઠે છો’ તાળાં
કલરવ કરતી
આંખલડીઓ
*****
મૌન રહી આંખોથી મલકી,
કેવું મજાનું હૃદયથી ટહુકી!
*****
મૌન રહીને મોજ કરી,
અંતરમાં જ ખોજ કરી,
હોંઠ છો’ને હડતાલ પાડે
આંખોએ વાતો રોજ કરી.
*****
સાંચવી સાંજ ને રાખજે,
હોંઠ પર મૌનને રાખજે,
તુટશે લાખ શમણાં છતાં
આંખમાં આભને રાખજે.
*****
આજ હોંઠોએ હડતાલ પાળી છે,
એટલે જ, આંખોની રાતપાળી છે.
*****
આંખો આંખોમાં કહી દે,
દિલથી વાત સમજી લે,
હોંઠ ફફડ્યા તો,
લાગણીઓ વ્યર્થ વહી જશે
©આરતી પરીખ

Advertisements

One thought on “હોંઠે મૌન

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s