Archive | June 27, 2018

ભીની યાદ

વરસાદમાં
કોરાકટ્ટ હું ને તું
ભીંજાય રહ્યા
જૂની પુરાણી યાદે
મધ મીઠડી વાતે
©આરતી પરીખ