Archive | May 15, 2018

ख्वाब

उनके ख्वाब देखें तो भी हम कैसे देखें?
वो जाते वक्त हमारी नींद ही चुरा ले गए!
©आरती परीख १५.५.२०१८

વિરોધી

નક્કર
સફળતા
પાછળ
કારણભૂત
કટ્ટર
વિરોધ…!
©આરતી પરીખ ૧૫.૫.૨૦૧૮

વૃદ્ધાશ્રમ

સમજણના અભાવે મતભેદ મનભેદમાં પરિણમ્યો,
એમાં જ તો; વડિલોને ઘરડાં ઘરનો આશરો ગમ્યો.
©આરતી પરીખ ૧૬.૫.૨૦૧૮

મિલન આશ

શોધતી રહી
મિલનની શક્યતા
શબ્દોની વચ્ચે
©આરતી પરીખ ૧૫.૫.૨૦૧૮