બાહુ પસારી
વડ*ની વડવાઈ
પાદરે ઊભી
©આરતી પરીખ ૨૭.૩.૨૦૧૮
*વડ=પરિવારના વડિલ, મોટું, વડું
Archive | March 27, 2018
આંસુ
અશ્રુનું એવું
પ્રસંગ કોઈ પણ
વહેતાં ભલા
©આરતી પરીખ ૨૭.૩.૨૦૧૮
अमूल्य
कभी हमने खर्च किया था थोड़ा सा वक्त,
अब
हमारे लिए अपनों के पास भी वक्त ही वक्त!
©आरती परीख २७.३.२०१८
रिश्ते
जिंदा रखती
बोलती शिकायतें
दिल के रिश्ते
©आरती परीख २७.३.२०१८