Archive | March 5, 2018

આંબે મોર

આંબો મોર્યો રે
અડિંગો જમાવશે
ગ્રીષ્મ રાજવી
©આરતી પરીખ ૫.૩.૨૦૧૮

संध्या

गोता लगाये
सागर में सूरज
आसमां लाल
©आरती परीख ५.३.२०१८

રાત

અંધાર ઠાંસી
નિશા ગાડું હંકારે
સપનું ગુંથો
©આરતી પરીખ ૫.૩.૨૦૧૮

Photo Courtesy : Arvind Nathani

વસંત

ઝાડવાં ઊભા
પીળા સાફા પહેરી
હાઈવે શોભે
©આરતી પરીખ ૫.૩.૨૦૧૮
Vadodara Ahmedabad Express Way….