Archive | February 22, 2018

ટહુકાર

બારી બારણાં
ખુલ્લા હોય કે બંધ
કંઈ ફર્ક નહીં પડે.
ટહુકાર
વીણવા છે ને?
તો,
બસ
દિલ દરવાજા ખોલ..!
©આરતી પરીખ ૨૨.૨.૨૦૧૮