પથ્થર

પાણીમાં પડીને રચું વમળ વર્તુળ,

તો; ટાંકણે ટીપાયને બનું હું ઈશ્વર,

કદિ ઊંચકીને ફેંકાયો તો ઈન્કલાબ

મૂળમાં તો…

પર્વતથી છૂટો પડેલો પથ્થર જ છું!

© આરતી પરીખ ૧૬.૧૧.૨૦૧૭

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s