Archive | November 11, 2017

શિયાળુ રાત

ઠૂંઠિયું વાળી-

ચાંદ સિતારા ઓઢે

શીત રાતડી

© આરતી પરીખ ૧૧.૧૧.૨૦૧૭