Archive | November 4, 2017

પીળાં ફુલો

પીઠી ચોળીને-

શિશિરને વધાવે

સઘળાં વૃક્ષો

© આરતી પરીખ