Archive | October 29, 2017

ચાડીયું


હોંઠ છો’ હસે

બેય આંખ અરીસા-

ચાડી ફૂંકતા

© આરતી પરીખ

સાથીદાર


વહેંચી રહ્યા-

એકાંત એકલતા

હું ને બાંકડો

© આરતી પરીખ