Archive | October 2017

ચાડીયું


હોંઠ છો’ હસે

બેય આંખ અરીસા-

ચાડી ફૂંકતા

© આરતી પરીખ

સાથીદાર


વહેંચી રહ્યા-

એકાંત એકલતા

હું ને બાંકડો

© આરતી પરીખ

શિયાળો

​ચક્કીની ચાંચે

ચિચિયારી કરતો-

શીત વાયરો

~~

તળાવ પાળે

શીત આગમનની

-ચાડી ફૂંકતું

ચકલીનું બચલું

થરથરતું બેઠું

© આરતી પરીખ ૨૫.૧૦.૨૦૧૭

शाम

​द्वार पे खड़ी

चांद तारोंकी सेना

क्षितिज लाल

~~~

लाल क्षितिज

तुफानी समंदर

सूरज डूबा

@आरती परीख १८.१०.२०१७

કાળીચૌદશ

​કંકાશ ભર્યા

કુંડાળા કૂદી કૂદી

સંબંધ માણો

@આરતી પરીખ ૧૮.૧૦.૨૦૧૭


પરંપરા

​નાસ્તામાં વડા

ચાર રસ્તે કુંડાળા

કાળીચૌદશ

©આરતી પરીખ ૧૮.૧૦.૨૦૧૭

अमावस्या

​चांद गायब

रात पाली पे तारें

अंधेरी रात

© आरती परीख १७.१०.२०१७

शुभ दीपावली

​दिया जलाएं

धनी, निर्धन चूल्हा

शुभ दिवाली

© आरती परीख १७.१०.२०१७

रात

​नीला अंबर

काला कम्बल ओढ़ें

शाम जो ढली

© आरती परीख १५.१०.२०१७

प्रभात

​नदियां नाले

सुनहरे बहते

प्रभात काल

####

सोना बांटते

प्रभा सूर्य किरणें

धरा चमकें

© आरती परीख १५.१०.२०१७