Archive | August 26, 2017

ધર્મ

જે લોકોને પોતાની સંસ્કૃતિ જીવંત રાખી જીવન જીવવું છે, 

તેમના માટે ધર્મ હંમેશ ગૌણ જ રહ્યો છે.

~ આરતી પરીખ ૨૬.૮.૨૦૧૭

જિંદગી

જિંદગી છે કે

ટીવી સિરિયલના

હપ્તે હપ્તાઓ?!

©આરતી પરીખ ૨૪.૮.૨૦૧૭

પ્રસિધ્ધિ

દેશ વિદેશ

બાવા સંગ કવિડાં

બણબણતાં

© આરતી પરીખ ૨૪.૮.૨૦૧૭

विध्नकर्ता

રસ્તા વચાળે

ખુલ્લેઆમ લિલામ

વિધ્નહર્તા 

લાગે

વિધ્નકર્તા…. 

~~

चौरे चौराहे 

विघ्नहर्ता, हो गये

विघ्नकर्ता

© आरती परीख २५.८.२०१७