Archive | August 2017

महफ़िल-ए-नज़र

​सनम हरजाई नज़रों से ऐसा जाम पीला गये,

हमारै अंगअंग में पगली प्रित अगन जला गये।

~~

नज़र से नज़र क्या मिली; आग लगा दी,

नज़रें टकराती रही; दिल जलता रहा!

~~

नज़रें टकराई, इजाज़त मिल गई,

प्यार समझा था, इबादत बन गई!

~~

नज़रों से बात करना  कब सीखेगें हमारे सनम?!

सारी दुनिया ईशारा समझ गई, वो अभी भी नासमझ! 

~~

क़त्ल कर दी हमने; अनगिनत लफ़्ज़ों की,


तब जाकर नज़रों के जाम का नशा चढ़ा!

© आरती परीख ३०.८.२०१७

रिश्ते-नाते

​बोझिल रिश्ते

सैलाब उमड़ता 

मन सागर

© आरती परीख २९.८.२०१७

~~

કપાઈ ગયો

સંબંધ ઘેલછામાં

મન પતંગ

© આરતી પરીખ ૨૯.૮.૨૦૧૭

પત્ર

પત્રમાં ગુંજે
કલમ નાદ તાલે
શબ્દ આરતી
© આરતી પરીખ ૨૯.૮.૨૦૧૭

ધર્મ

જે લોકોને પોતાની સંસ્કૃતિ જીવંત રાખી જીવન જીવવું છે, 

તેમના માટે ધર્મ હંમેશ ગૌણ જ રહ્યો છે.

~ આરતી પરીખ ૨૬.૮.૨૦૧૭

જિંદગી

જિંદગી છે કે

ટીવી સિરિયલના

હપ્તે હપ્તાઓ?!

©આરતી પરીખ ૨૪.૮.૨૦૧૭

પ્રસિધ્ધિ

દેશ વિદેશ

બાવા સંગ કવિડાં

બણબણતાં

© આરતી પરીખ ૨૪.૮.૨૦૧૭

विध्नकर्ता

રસ્તા વચાળે

ખુલ્લેઆમ લિલામ

વિધ્નહર્તા 

લાગે

વિધ્નકર્તા…. 

~~

चौरे चौराहे 

विघ्नहर्ता, हो गये

विघ्नकर्ता

© आरती परीख २५.८.२०१७

મરકટ મન

​લપસણું થ્યું

સુંવાળા વિચારોમાં

મન તળિયું

© આરતી પરીખ ૨૩.૮.૨૦૧૭

विरह

​स्वप्न में बैठा

साजन झुला झूले

पलकों तले

© आरती परीख