Archive | July 13, 2017

विरहिणी

साथ जो छूटा

जीवन मौत बीच

झुलते मिलें

© आरती परीख १३.७.२०१७

વર્ષા

​ડાળેડાળમાં

હીરા માણેક મઢે

મેઘબિંદુઓ

© આરતી પરીખ ૧૩.૭.૨૦૧૭

પ્રેમ

​ખટખટાવે

અણિયાળી બે આંખો

દિલના દ્વાર

© આરતી પરીખ ૧૩.૭.૨૦૧૭