Archive | May 17, 2017

प्रितवर्षा

​धरा गगन

भीगी भीगी गुफ्तगू

तृण सर्जन

_ आरती परीख १७.५.२०१७

સમાજ મહાન છે.

शिकवा न कर गिला न कर ….

यह दुनिया है प्यारे…

हवा सुखी पत्ती उडाती रही है …

यहाँ तेरे अश्को की किम्मत नहीं है…

किसी ने न देखा यहाँ खून के आँसू ….

यहाँ का है दस्तूर खामोश रहना….

जो गुज़री है दिल से किसीसे न कहना…

_ Very Famous Ghazal sung by Mehdi Hassan 
આ સમાજમાં જીવવા માટે આપણે કેટકેટલાં મ્હોરાં પહેરવાં પડે છે.
કોઈ ક્ષણે તો,
આ મ્હોરાં ફગાવી નાખવાનું મન થાય…
બસ…..

મુક્ત વિહાર….
પણ, 
અંતે..
ફરી એકાદ મ્હોરું ચઢાવી,

મન મનાવી લઈએ..

ગણગણી લઈએ…
સમાજ મહાન છે 

અને 

એ સમાજની પૂંછડી વાંકી છે!!”

© આરતી પરીખ (સંવેદનાનો સળવળાટ)

જલસો

​ટકોરાં મારો,

જલ્સો પડે; ખુલે જો

નિજ બારણાં.

© આરતી પરીખ ૧૭.૫.’૧૭

प्रभात

कूकड कूक

चांद सितारों संग

निशा भी नाठी

© आरती परीख १७.५.२०१७